લોકોનો ચહેરો ભૂલાવી દેતી ‘પ્રોસોપેગ્નોશીયા’ બીમારી શું છે?
યૂકેમાં એક મહિલા છે જેમણે એક વિચિત્ર બીમારીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ બીમારી છે ચહેરાને ભૂલવાન જેમાં તમે તમારી આસપાસની દુનિયા તો જોઈ શકો છો પણ બીજા વ્યક્તિનો ચહેરો તમે ઓળખી નથી શકતા.
એટલું જ નહીં તમારા સગા-સંબંધી હોય કે તમારા મિત્ર. આ પરિસ્થિતિને ‘પ્રોસોપેગ્નોશીયા’ તરીકે ઓળખવામાં આવે છે.
બીબીસીએ એક એવાં જ મહિલા સાથે વાત કરી જેઓને આ બીમારી છે અને તેઓ પોતાનો અનુભવનું વર્ણન કરવા જાહેરમાં આગળ આવ્યાં છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો