અમદાવાદની METRO ટ્રાફિકની સમસ્યાને નિવારીને 'લાઇફ લાઇન' બની શકશે?

અમદાવાદથી ગાંધીનગર વચ્ચે મેટ્રો ટ્રેન દોડવા લાગી છે, જેનું ઉદ્ઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સોમવાર (4 માર્ચ 2019)ના રોજ થયું હતું.

શા માટે અમદાવાદમાં મેટ્રો ટ્રેનની જરૂરિયાત? મેટ્રો પ્રોજેક્ટમાં કેટલો ખર્ચ? મેટ્રો ટ્રેનમાં ટિકિટનો દર કેટલો હશે?

આ પ્રશ્નો સાથે ચર્ચાતો સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું મેટ્રોથી અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા નિવારી શકાશે?

વધુ માહિતી માટે જુઓ આ વીડિયો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો