શું મહિલાઓ પુરુષો કરતાં વધારે પૈસા ખર્ચે છે?

વીડિયો કૅપ્શન, મહિલાઓ પુરુષો કરતા વધારે પૈસા ખર્ચે છે?

એક મહિલા હોવું પુરુષ કરતાં વધારે મોંઘુ હોઈ શકે છે. ઘણાં સંશોધનોમાં આ વાત સામે આવી છે.

સંશોધનમાં જાણવા મળ્યું છે કે પર્સનલ કૅરની વસ્તુઓ અને કેટલીક સર્વિસ લેતી વખતે મહિલાઓ પુરુષો કરતાં વધારે પૈસા ચૂકવે છે.

જો તમને લાગતું હોય કે આવું એ માટે છે કેમ કે મહિલાઓ વધારે ખરીદી કરે છે, તો તમે ખોટા છો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો