'ગલી બૉય' ફિલ્મ બનાવવા માટે કેટલી મહેનત કરાઈ?
બોલીવુડની પ્રથમ હિપ હોપ ફિલ્મ ‘ગલી બૉય’નું બર્લિન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રીમિયર યોજાયું હતું.
ફિલ્મના પ્રીમિયરમાં રણવીર, આલિયા અને નિર્દેશક ઝોયા ખાન પણ હાજર રહ્યાં હતાં.
‘ગલી બૉય’ ફિલ્મ મુંબઈના સ્લમમાં જીવન જીવીને ગરીબીમાંથી ઉપર ઉઠેલા યુવકની કહાણી છે. તે બે આર્ટિસ્ટથી પ્રેરિત છે.
આ ફિલ્મ રેપર બનવા માંગતા એક ગરીબ યુવકની કહાણી પણ આધારિત છે.
જુઓ બીબીસી એશિયન નેટવર્કના હારુન રશિદનો બર્લિનથી ખાસ રિપોર્ટ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો