સ્વીડનનો એક એવો મૉલ જ્યાં વાજબી ખરીદી થઈ શકે છે.
સ્વીડનના લોકો મોટી સંખ્યામાં આ હાઇ ફૅશન સેકન્ડહૅન્ડ મોલમાં શોપિંગની મજા માણે છે. લોકો પોતાની વસ્તુઓ બાબતે વધુ સર્જનાત્મક થઈ શકે તે માટે એક ડિઝાઇન સ્કીલ પણ ચાલે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો