શિમલા : જેલના કેદીઓ દ્વારા ચલાવાતા કૅફેની મુલાકાત
બરફની મજા માણવા માટે શિમલા દેશભરના યાત્રાળુઓની મનપસંદ જગ્યા છે.
બરફની સાથે સાથે હવે વધુ એક વસ્તુ માટે શિમલા આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. શિમલામાં કેદીઓ દ્વારા ચાલતું બુક કૅફે લોકોને આકર્ષિત કરી રહ્યું છે.
અહીં લોકો કૉફીની ચૂસકી સાથે વાંચનની મજા પણ લઈ શકે છે.
પણ જેલના કેદીઓ કેવી રીતે આ કૅફે ચલાવે છે? જુઓ આ રિપોર્ટ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો