#EndFGM Day : મહિલાઓ માટે પીડાજનક પ્રક્રિયા FGM શું છે?
ઇન્ટરનેશનલ ડે ઑફ ઝીરો ટૉલરન્સ ફૉર ફિમેલ જેનિટલ મ્યુટિલેશનના દિવસે યુનાઇટેડ નેશન્સ મહિલાઓની તકલીફ દૂર કરવા જઈ રહ્યું છે. UNએ મહિલાઓના ખતનાની પ્રક્રિયા પર પ્રતિબંધ લગાવવા માટે પગલું ભર્યું છે.
યુએનના આંકડા અનુસાર 20માંથી આશરે એક છોકરી કે મહિલા ખતનાની પ્રક્રિયામાંથી પસાર થાય છે.
આ પ્રક્રિયા આફ્રિકા, મધ્ય પૂર્વ અને એશિયામાં કરવામાં આવે છે. આ પ્રક્રિયા અંગે વધારે વાત કરવામાં આવતી નથી.
પણ આજે એ જાણવું જરુરી છે કે FGM (ફિમેલ જેનિટલ મ્યુટિલેશન) શું છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો