'ઇન્સ્ટાગ્રામ'એ મારી દીકરીને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરી'
આધુનિક જમાનામાં યુવાનોમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ વધતો જાય છે.
પરંતુ સ્કૂલમાં ભણતાં કિશોર અને કિશોરીઓ પણ હવે તેનો ઉપયોગ કરી રહ્યા છે.
જોકે, તેની આડઅસર થઈ હોય તેવો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
જેમાં એક પિતાનો દાવો છે કે તેમની દીકરીને આત્મહત્યા કરવા માટે ઇન્સ્ટાગ્રામે પ્રોત્સાહિત કરી,
બીબીસીએ ઇન્વેસ્ટિગેશન કર્યું કે સોશિયલ મીડિયાએ કઈ રીતે આત્મહત્યાના આ કિસ્સામાં ભૂમિકા ભજવી છે.
વધુ અહેવાલ માટે જુઓ મૉલીની કહાણી, જેમણે આત્મહત્યા કરી અને તેમના પિતા શું કહે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો