'ફૂડ પૉર્ન છે અને હું એક પૉર્ન સ્ટાર છું'

વીડિયો કૅપ્શન, 'ફૂડ પૉર્ન છે અને હું એક પૉર્ન સ્ટાર છું'

એશિયાના ટોચના શૅફ ગગન બૅંગકોકમાં રેસ્ટોરાં ચલાવે છે. તેમણે ભારતીય સ્ટ્રીટ ફૂડને બૅંગકોકમાં એક નવું જ રૂપ આપ્યું છે.

અને કદાચ તે જ કારણે છે કે છેલ્લા ચાર વર્ષથી તેમનું રેસ્ટોરાં એશિયાના ટોપ 50 રેસ્ટોરાંમાં સૌથી ઉપર સ્થાન ધરાવે છે.

આટલો સારો પ્રતિભાવ મળતા છતાં ગગન હવે પોતાનું આ રેસ્ટોરાં બંધ કરવા માગે છે. પણ તેનું કારણ શું છે?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો