ધંધાપાણી : વિજય માલ્યાની જેમ કયા 28 લોકો આર્થિક ગુનો કરી વિદેશ ફરાર થઈ ગયા છે?
ભાગેડુ વિજય માલ્યાને પકડવાના રસ્તા સરળ થતા જાય છે. નવા વર્ષના પહેલા જ અઠવાડિયામાં ભ્રષ્ટાચાર નિરોધક કોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો.
ચુકાદો એ કે વિજય માલ્યાને ભારતના પહેલા આર્થિક રૂપે ભાગેડુ ઘોષિત કરી દેવામાં આવ્યા.
હવે આ કેસમાં તપાસકર્તા એજન્સી ફરાર લોકોને લગતા નવા કાયદા હેઠળ આરોપીની તમામ સંપત્તિ જપ્ત કરી શકશે.
તો આ જે નવા વર્ષે ધંધા-પાણીમાં વાત આવા જ ભાગેડુઓની કે જે આ રીતે છેતરપિંડી કરી દેશ બહાર ભાગી ગયા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો