જ્યારે બરફની ચાદરમાં ઢંકાઈ ગયું કાશ્મીર...

વીડિયો કૅપ્શન, જ્યારે બરફની ચાદરમાં ઢંકાઈ ગયું કાશ્મીર...

કાશ્મીર ઘાટીમાં બરફવર્ષા થઈ રહી છે અને આખો વિસ્તાર બરફની ચાદરથી ઢંકાઈ ગયો છે.

ઘરોની છત, રસ્તાઓ, ગાડીઓ, પહાડો અને વૃક્ષો પર માત્ર બરફ જ બરફ છે.

એક તરફ વાદીઓની સુંદરતા નીખરી રહી છે તો બીજી તરફ તેનાથી સામાન્ય જનજીવન પણ પ્રભાવિત થઈ રહ્યું છે.

બરફવર્ષાની અસરને લીધે પરિવહન પર અસર થાય છે અને જીવન થંભી જાય છે.

પરંતુ ઉત્તર કાશ્મીરના બાન્દીપોરા જીલ્લામાં બાળકોનું એક ગ્રૂપ બહાર નીકળ્યું છે કંઇક અલગ કરવા. જુઓ બીબીસી સંવાદદાતા આમીર પિરઝાદાનો રિપોર્ટ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો