આ નાઇજિરીયન યુવાનના શરીરમાં હાડકાં હશે કે નહીં?

નાઇજિરીયાનો યુવા મર્ફી શરીરને રબરની જેમ વાળી શકે છે. તે આ કળા જાતે જ શીખ્યા અને અન્યોને પણ શીખવી રહ્યા છે.

તેમને ગિનીસ બુક ઑફ વર્લ્ડ રેકર્ડ્ઝમાં સ્થાન મેળવવું છે. લોકો તેમની કળા જોઈને તમને પૂછે કે કે તેમના શરીરમાં હાડકાં છે કે નહીં.

કારણ કે તેઓ શરીરના એટલી હદ સુધી વાળી મરોડી શકે છે.

વળી તેઓ આ કળાથી સારા એવા નાણાં પણ કમાઈ રહ્યા છે. તો જુઓ મર્ફીની કહાણી તેમની જુબાની.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો