પંજાબ : ખેડૂતોને લોન માફી પછી શું થયું?

વીડિયો કૅપ્શન, પંજાબ : લોન માફીથી ખેડૂતોને ખરેખર ફાયદો થશે?

પંજાબમાં સરકારે અઢી એકર સુધીની જમીન ધરાવતા ખેડૂતોની લોન માફ કરી દીધી છે.

જૂન, 2018માં પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંઘે લોન માફીની જાહેરાત કરી હતી.

ત્યારે સવાલ એ છે કે શું સરકારની આ લોન-માફીથી ખેડૂતોને લાભ થયો છે ખરો ? પંજાબથી બીબીસી સંવાદદાતા રવિન્દરસિંઘ રોબિનનો રિપોર્ટ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો