પી. વી. સિંધુએ ખાસ મુલાકાતમાં કહ્યું, કેવું રહ્યું તેમનું 2018નું વર્ષ?
ઑલિમ્પિક મેડલ જીતનાર પી વી સિંધુએ ગયું વર્ષ ધમાકેદાર અંદાજમાં પૂરુ કર્યું.
તેઓ પહેલા ભારતીય બેડમિન્ટન ખેલાડી બન્યા જેમણે BWF tour finalsનો મુકાબલો જીત્યો અને ઇતિહાસ રચી દીધો.
કેવું રહ્યું તેમનું 2018નું વર્ષ અને તેમની આ સફળતા ?
જાણો બીબીસી સંવાદદાતા સૂર્યાંશી પાંડેની તેમની સાથેની મુલાકાતમાં.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો