મહિલા પાઇલટ સ્ટાફને 15% વધારવા તરફ પગલું

વીડિયો કૅપ્શન, મહિલા પાઇલટ સ્ટાફને 15% વધારવા તરફ પગલું

પ્લેન ઉડાવતા પાઇલટની વાત આવે ત્યારે તેમાં સંખ્યાની દૃષ્ટિએ મહિલાઓ ઘણી પાછળ છે.

જ્યારે તમે પ્લેનમાં મુસાફરી કરવા જાવ છો તો મોટાભાગે પ્લેનના પાઇલટ પુરુષો જ હોય છે. કારણ કે મહિલા પાઇલટની સંખ્યા તો માત્ર પાંચ ટકા જ છે.

વૈશ્વિક સ્તર પર પાયલટ્સની અછત ઊભી થઈ રહી છે. તેવામાં મહિલાઓને આ ક્ષેત્રે આગળ આવવાની તક મળી રહી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો