એવો દેશ જ્યાં બોલાય છે 800 કરતા વધારે ભાષા

વીડિયો કૅપ્શન, એવો દેશ જ્યાં બોલાય છે 800 કરતા વધારે ભાષા

પાપુઆ ન્યૂ ગીનીમાં આશરે 80 લાખ લોકો વસે છે, પણ તમે વિચારી શકો કે માત્ર 80 લાખ લોકો વચ્ચે 800 કરતા વધારે ભાષાઓ બોલાય છે?

અહીં બોલાતી સૌથી જૂની ભાષા હજારો વર્ષ જૂની છે.

પણ હવે સવાલ એ થાય છે કે પહાડી ટાપુ પર વસેલા આ દેશમાં આટલી ભાષાઓ કેમ બોલવામાં આવે છે?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો