શા માટે પાકિસ્તાનની મહિલા અંધ ક્રિકેટ ટીમની ચર્ચા થઈ રહી છે?

પાકિસ્તાનમાં ક્રિકેટમાં મહિલાઓની પહેલી અંધ ટીમ બનવાની તૈયારીઓ થઈ રહી છે.

સમગ્ર દુનિયામાં માત્ર થોડાં દેશમાં જ આવી ટીમ છે.

પાકિસ્તાન આગામી વર્ષે જાન્યુઆરીમાં નેપાળ વિરુદ્ધ પોતાની પહેલી આંતરરાષ્ટ્રીય મૅચ રમશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો