ઇરાનઃ હિજાબ ન પહેરતાં 2 વર્ષની જેલ અને 18 વર્ષ પ્રતિબંધની સજા!

વીડિયો કૅપ્શન, ઈરાન હિજાબ

જ્યારે સમાન અધિકારોની વાત આવે છે ત્યારે ચર્ચા મહિલાઓની શિક્ષા, કામની સમાન તકો અથવા કાનૂની હક સુધી સીમિત રહી જાય છે.

પરંતુ એવા પણ દેશો છે, જ્યાં મહિલાઓના વસ્ત્રો પણ વિવાદનો મુદ્દો છે.

ઉદાહરણ છે ઇરાનના શપારક કે જેમને હિજાબ નહીં પહેરવા માટે બે વાર જેલ થઈ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો