લુપ્ત થતાં પ્રાણીઓ માટે ઑસ્ટ્રેલિયા વિશ્વનો સૌથી ખરાબ દેશ

વીડિયો કૅપ્શન, ઑસ્ટ્રેલિયાના પશુ

વૈજ્ઞાનિકો અનુસાર લુપ્ત થતી જાતિઓને બચાવવામાં ઑસ્ટ્રેલિયા વિશ્વનો સૌથી ખરાબ દેશ છે.

છેલ્લી બે સદીમાં, મૂળ વતનના 10 ટકા એવા સસ્તન પ્રાણીઓ નામશેષ થયા છે.

છેલ્લા કેટલાક દાયકાઓમાં જ પાંચસો જેટલી પ્રજાતિઓ ભય હેઠળ છે. આથી હવે અહીંના પ્રાણીઓની સુરક્ષા માટે વધુ પગલાં લેવાની માંગ થઈ રહી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો