દક્ષિણ કોરિયામાં ડિજિટલ સેક્સ ક્રાઇમનો શિકાર બનતી યુવતીઓ
દક્ષિણ કોરિયામાં સ્પાઇ કૅમેરા મહિલાઓ માટે આફત બની ગયો છે.
ચેંજિંગ રૂમ કે બાથરૂમમાં છુપાઇને લગાવાયેલા કૅમેરાના કારણે પોર્ન ઇન્ડસ્ટ્રીની જાળમાં હજારો યુવતીઓ ફસાઈ રહી છે.
સૂ-યન પાર્ક આવી જ પીડિત મહિલાઓ માટે કામ કરે છે.
તેઓ પોતે પણ આવા જ ડિજિટલ સેક્સ ક્રાઇમનો શિકાર બની ગયાં છે.
બીબીસી 100 વિમન સિરિઝમાં જુઓ કેવી રીતે સૂ-યનના આ પ્રયાસો ગુનેગારોને જેલ પહોંચાડી રહ્યા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો