કાશ્મીરને લઈને વાજપેયીની દૃષ્ટિ હતી તે વડા પ્રધાન મોદી પાસે નથી: મહેબૂબા મુફ્તિ
જમ્મૂ કાશ્મીર વિધાસનભા ભંગ થઈ એ પૂર્વે સરકાર બનાવવાનો પ્રયાસ કરનારા પીડીપીનાં નેતા અને પૂર્વ મુખ્ય મંત્રી મહેબૂબા મુફ્તીએ કહ્યું કે કાશ્મીરને લઈને જે દૂરદૃષ્ટિ અટલ બિહારી વાજપેયીની હતી, તે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાસે નથી.
મહેબૂબા મુફ્તીએ ઇન્ટરવ્યૂમાં કાશ્મીરમાં વર્તમાન રાજકીય સ્થિતિ અને ભવિષ્ય વિશે ચર્ચા કરી હતી.
બીબીસી સંવાદદાતા ઝુબૈર અહેમદ સાથેના ઍક્સક્લૂઝિવ ઇન્ટરવ્યૂમાં મહેબૂબા મુફ્તીએ સ્વીકાર્યું કે તેમની સરકાર કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય કરવામાં નિષ્ફળ રહી.
વધુ માહિતી માટે જુઓ વીડિયો અહેવાલ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો