પેરિસમાં સ્કૂટર શૅરિંગ પર પ્રતિબંધ લાદવા સરકારે બિલ રજૂ કર્યુ
વાત વિશ્વના સૌથી સુંદર શહેરમાંના એક, પેરિસની.
જ્યાં રસ્તા પર દોડતાં સ્કૂટર સ્થાનિક લોકો અને પ્રશાસન માટે ચિંતાનો વિષય બન્યાં છે.
સ્કૂટર શૅરિંગની આ સ્કીમ સ્થાનિક પ્રશાસન માટે માથાનો દુઃખાવો બની ગઈ છે.
વધતા અકસ્માતોને પગલે ફ્રાંસની સરકારે ફૂટપાથ ઉપર આવા સ્કૂટરને પ્રતિબંધિત કરવાં બિલ લાવવું પડ્યું.
વધુ માહિતી માટે જુઓ વીડિયો અહેવાલ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો