નેશનલ મ્યૂઝિયમ ઑફ નેચરલ હિસ્ટ્રીમાં 26 હજાર વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફ્સમાંથી પસંદ પામેલી તસવીરોનું પ્રદર્શન

વીડિયો કૅપ્શન, આ એક્ઝિબિશનમાં 60 તસવીરોની પસંદગી થઈ છે

કુદરતના અદ્ભુત વૈવિધ્યની તસવીરોનું હાલ વૉશિંગ્ટનના 'નેશનલ મ્યૂઝિયમ ઑફ નેચરલ હિસ્ટ્રી'માં પ્રદર્શન ચાલી રહ્યું છે.

આ પ્રદર્શન માટે 59 દેશોમાંથી 26 હજારથી વધુ ઍન્ટ્રીઓ આવી હતી.

જેમાંથી 60 તસવીરો પસંદ કરાઈ. આ પ્રદર્શનમાં દુનિયાભરના શ્રેષ્ઠ ફોટોગ્રાફરોએ મોકલેલી તસવીરોમાંથી આ તસવીરો પસંદ કરાઈ હતી.

વધુ માહિતી માટે જુઓ વીડિયો અહેવાલ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો