જ્યારે જામનગરના મહારાજાએ પોલૅન્ડના અનાથ બાળકોને આશ્રય આપ્યો
જામનગર અને પોલૅન્ડ વચ્ચે વર્ષો જૂનો સંબંધ છે.
બીજા વિશ્વયુદ્ધ વખતે જામનગરના મહારાજાએ પોલૅન્ડના અનાથ બાળકોને નિર્વાસિત છાવણીમાં આશ્રય આપ્યો હતો.
પોલૅન્ડ ભારતનુંએ ઋણ ભૂલ્યું નથી.
નિર્વાસિત છાવણીમાં રહી ચૂકેલા બાળકો હવે વયોવૃદ્ધ થઈ ગયા છે. તેમાનાં કેટલાંકે હાલમાં જ જામનગરની મુલાકાત લીધી હતી.
વધુ માહિતી માટે જુઓ બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્યનો અહેવાલ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો