તમારાં બાળકોને મોબાઇલથી દૂર કેવી રીતે રાખશો?

વીડિયો કૅપ્શન, બાળકોના મોબાઇલ વપરાશનો સમય નક્કી કરવો જોઈએ

તાજેતરમાં થયેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે બાળકોને ગૅજેટ્સની લત લાગે છે.

બાળકો જો વધારે સમય ગૅજેટ્સ સાથે પસાર કરે તો તેની વપરીત અસર પડી શકે છે.

ઈ-પૅરેન્ટિંગની આ ટિપ્સ દ્વારા તમે બાળકોના મોબાઇલ ઉપયોગને યોગ્ય દિશામાં લઈ જઈ શકો છો.

બાળકોના મોબાઇલ વપરાશનો યોગ્ય સયમ નક્કી કરીને તેમનો વપરાશ મર્યાદિત કરી શકાય છે.

વધુ માહિતી મેળવવા માટે જુઓ આ વીડિયો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો