#BeyondFakeNews શું તમને ક્યારેય ફેક ન્યૂઝ મળ્યા છે?
ભારત સહિત વિશ્વભરમાં હાલ ફેક ન્યૂઝનું પ્રમાણ સતત વધી રહ્યું છે.
વૉટ્સઍપ સહિત અન્ય સોશિયલ મીડિયાના માધ્યમથી ફેક ન્યૂઝ ઝડપથી પ્રસરી રહ્યા છે.
આવા સંજોગોમાં શું તમે ક્યારેય એ જાણવાનો પ્રયત્ન કર્યો છે કે ફેક ન્યૂઝ ક્યાંથી આવે છે?
(ભારતમાં ફેક ન્યૂઝના પ્રસાર અંગે બીબીસી દ્વારા તૈયાર કરવામાં આવેલો રિસર્ચ રિપોર્ટ વાંચવા માટે અહીં ક્લિક કરો.)
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો


