લંડનનું એ ઘર જ્યાં ડૉ.આંબેડકર અભ્યાસ દરમિયાન રહ્યા હતા
ડૉ. બી. આર. આંબેડકર માત્ર ભારતમાં જ નહીં સમગ્ર વિશ્વમાં પ્રેરણા આપે છે.
ડૉ. બી. આર. આંબેડકરે યુવા વયે લંડનમાં અભ્યાસ કર્યો અને ત્યાં તેમનું ભૂતપૂર્વ ઘર હજુ પણ જાહેર જનતા માટે ખુલ્લું છે.
દર વર્ષે હજારો મુલાકાતીઓ અહીં આવે છે.
બીબીસી સંવાદદાતા શૈલી ભટ્ટ એક એવા બુદ્ધિસ્ટ મહિલાને મળ્યાં જેને માટે લંડનનું આંબેડકરનું આ ઘર ખાસ સંબંધ ધરાવે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો