એ દેશ જ્યાં માતાઓ તેમના બાળકોને તરછોડવા મજબૂર છે

વીડિયો કૅપ્શન, એ દેશ જ્યાં માતાઓ તેમના બાળકોને તરછોડવા મજબૂર છે

વેનેઝુએલામાં માતાઓ તેમના બાળકોને ના ઇચ્છવા છતાં તરછોડી રહી છે. અહીં ઘણાં બાળકો રસ્તા પર જીવવા માટે મજબૂર છે.

માતા બાળકના જન્મ બાદ તરત તેને તરછોડી રહી છે અથવા તો ગર્ભવતી મહિલા તેના સંતાનને તરછોડવાનું નક્કી કરી ચૂકી છે.

આ મહિલાઓની આપવીતી અને સમગ્ર સ્થિતિના અહેવાલ માટે જુઓ આ વીડિયો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો