આ મચ્છરો હવે મલેરિયા નાબૂદ કરશે

જાણીને તમને આશ્ચર્ય લાગશે કે હવે મચ્છરો મલેરિયા નાબૂદ કરવામાં મદદરૂપ થશે.

પણ કઈ રીતે અને આ મચ્છર વળી મલેરિયા કઈ રીતે નાબૂદ કરી શકે.

કેમકે મલેરિયા ખુદ એક મચ્છરજન્ય રોગ છે.

વાત એમ છે કે આફ્રિકામાં બુરકીનો ફાસોમાં જિનેટિકલી મોડીફાઈડ મચ્છરને છોડી મલેરિયા નાબુદીનો પ્રયાસ થઈ રહ્યો છે.

આ પ્રોજેક્ટનો હેતું મલેરિયાનું વહન કરતાં જંતુઓને નાબુદ કરવાનો છે. બુરકીનો ફાસો આફ્રિકાનો એવો પહેલો દેશ છે જ્યાં જિનેટિકલી મોડિફાઈડ મચ્છરો છોડાશે.

તજજ્ઞો અનનુસાર આનાથી માત્ર મેલેરિયા જ નહીં અટકે, પણ મચ્છરનું પ્રજનન-શક્તિ નાબુદ કરશે.

આ અહેવાલ માટે જુઓ આ વીડિયો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો