પૂર છતાં જંગલ નહીં છોડનાર કેરળનો આદિવાસી સરદાર

વીડિયો કૅપ્શન, કેરળનો આદિવાસી સરદાર

તાજેતરમાં કેરળમાં પૂર આવ્યું, જેનાં કારણે ચોલા નાઇકર સમુદાય જે પર્વતીય વિસ્તારમાં રહેતો હતો, તે સંપૂર્ણપણે તબાહ થઈ ગયો.

આ સમુદાયની મોટાભાગની વસ્તી જંગલ છોડી ગઈ છે અને તેમનાં વૈકલ્પિક રહેઠાણ માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.

છતાંય સમુદાયનો સરદાર જંગલ છોડવા તૈયાર નથી, કારણ કે તેને કોપનો ભય છે.

શું છે આ ડર, જુઓ આ વીડિયો અહેવાલમાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો