પરંપરાગત બિયારણની 'બૅન્ક' ચલાવતાં મહિલા
મહારાષ્ટ્રના અહેમદનગર જિલ્લાના કોંભાળણે ગામના રાહીબાઈ સોમા પોપેરેએ પરંપરાગત બિયારણની જાળવણી માટે ઝુંબેશ શરૂ કરી છે.
તેમને લાગ્યું કે હાઇબ્રીડ બિયારણથી આરોગ્ય પર અસર થઈ રહી છે એટલે તેમણે પરંપરાગત બિયારણની જાળવણી શરૂ કરી.
આ પગલાને કારણે લુપ્ત થતાં બિયારણને નવું જીવતદાન મળ્યું છે. તેમનાં આ પગલાંથી અહીંની ખેતીને નવી દિશા મળી છે.
વધુ અહેવાલ માટે જુઓ વીડિયો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો