તમે ક્યારેય ઘાતક વહેલની સવારી કરી છે?
તમને આ કોઈ ઘાતક વહેલ લાગતી હશે.
જોકે, તે વહેલ નહીં પરંતુ સુપરફાસ્ટ બોટ છે.
આ બોટ 100 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે.
બોટ જ્યારે પાણીની નીચે હોય ત્યારે સૌથી વધુ મજા આવે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો