આ પાકિસ્તાની યુવતી યુટ્યૂબ પરથી લાખો રૂપિયા કમાય છે
આમના રિયાઝ પાકિસ્તાનનાં પ્રથમ એવાં મહિલા છે જેમના યુટ્યૂબ પર 10 લાખ ફૉલોઅર્સ છે.
આમના યુટ્યૂબ પર 'કિચન વિથ આમના' ચેનલ ચલાવે છે.
આમનાએ ભાઈની સલાહ પર યુટ્યૂબ ચેનલ શરૂ કરી હતી અને આજે ઘરે બેઠાં જ પૈસા કમાય છે.
આમનાએ જણાવ્યું હતું કે શરૂઆતમાં તેમને કૅમેરા સામે બોલવામાં મુશ્કેલી પડતી હતી.
પરંતુ સમય જતાં તેમને આ ફાવી ગયું હતું.
સમગ્ર અહેવાલ માટે જુઓ વીડિયો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો