મળો અમેરિકાની રમત રમતી આ ભારતીય યુવતીઓને!
તમે યુવતીઓને ઘણી રમતો રમતા જોઈ હશે પરંતુ રગ્બી રમતા જોઈ છે?
સૌપ્રથમ તો રગ્બી એટલે શું અને તે કેવી રીતે રમવી તેનાથી જ મોટાભાગના લોકો અજાણ હશે.
પંરતુ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહેલી યુવતીઓ હવે આ રમતમાં પણ પોતાનું નસીબ અજમાવી રહી છે.
સમગ્ર અહેવાલ માટે જુઓ વીડિયો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો