નાસાનું આ યાન સૂર્યની સૌથી નજીક લઈ જશે

વીડિયો કૅપ્શન, નાસાનું આ યાન સૂર્યની સૌથી નજીક લઈ જશે

નાસાએ પાર્કર સોલર પ્રોબ નામનું યાન બનાવ્યું છે જે સૂર્યની નજીક જશે. આ અત્યારસુધીનું સૌથી વધુ ગતિવાળું વાહન છે. એક કલાકમાં તે 7 લાખ કિલોમીટરનું અંતર કાપશે.

યાન 1500 ડિગ્રી સેલ્સિયસનું તાપમાન સહન કરી શકે તેવું સુરક્ષા કવચ બનાવાયું છે.

તે સૂર્યની ફરતે ફરી સૂર્યના આસપાસના વાતાવરણનો અભ્યાસ કરશે. તે પૃથ્વી તરફ આવતા સૌરપવનનો વિશે પણ જાણ કરશે.

વધુ જાણવા માટે જુઓ વીડિયો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો