આજીવિકા માટે દરિયાનો ખોળો ખૂંદતી મહિલાઓ
તમે દરિયામાં ડૂબકી મારવા માટે તૈયાર થતી મહિલાઓને જોઈ હશે પરંતુ તમે સાડી પહેરીને દરિયામાં ઊતરતી જોઈ છે?
તામિલનાડુની મહિલાઓ મહિનામાં પંદર દિવસ આ કામ કરે છે, જેથી કરીને બે ટંકનું ભોજન મેળવી શકાય.
તેમની આ કામગીરી સરળ નથી અને ઘણી વખત તેમણે ભયાનક જોખમનો પણ સામનો કરવો પડે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો