એ પારંપરિક કળા જેનાથી કચ્છની મહિલાઓ બની પગભર

વીડિયો કૅપ્શન, કચ્છની મહિલાઓ આ પારંપરિક કળાથી બની પગભર

કચ્છના ભુજોડી ગામની મહિલાઓએ પારંપરિક કળાને પોતાની આવકનું સાધન બનાવ્યું છે.

આ મહિલાઓ ભરતકામ કરી આર્થિક રીતે નિર્ભર બની છે.

સમાજમાં મહિલાઓ પણ પુરુષોથી નબળી નથી એવું સાબિત કરતી આ મહિલાઓ સ્વાશ્રયતાનું ઉદાહરણ બની છે.

ભૂજથી દિપ્તી બાથિની, પ્રોડ્યુસર સંગીતમ તથા શૂટ-એડિટ નવીન કુમારનો આ રિપોર્ટ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો