આ રીતે કરાયું ગુફામાં ફસાયેલા બાળકોનું રેસ્ક્યૂ ઑપરેશન

થાઇલૅન્ડની એક ગુફામાં 12 બાળકો એમનાં કોચ સાથે 23 જૂનથી ફસાયેલા હતા જેમનું રેસ્ક્યૂ ઑપરેશન ધરી બચાવવામાં આવ્યા છે.

ગુફામાં પાણીનું સ્તર વધવાની આશંકા વચ્ચે બચાવદળે ફરી બચાવ કામગીરી શરૂ કરી દીધી છે.

સોમવારે ફરી રેસ્ક્યૂ ઑપરેશન શરૂ કર્યું ત્યારે કોચ અને આઠ બાળકો ગુફાની અંદર હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો