આ દેશમાં વૉટ્સઍપ વાપરવું હોય તો પૈસા ચૂકવવા પડશે

વીડિયો કૅપ્શન, આ દેશમાં વૉટ્સઍપ વાપરવું હોય તો પૈસા ચૂકવવા પડશે

યુગાન્ડા એવો દેશ છે જ્યાં સોશિયલ મીડિયાના ઉપયોગ પર સરકાર ગંભીર રીતે વિચારી રહી છે.

રાષ્ટ્રપતિ યોવેરી મુસેવે વૉટ્સઍપ વાપરવા પર ટૅક્સ લગાડી દીધો છે.

સરકારનું કહેવું છે કે આ ટૅક્સથી દસ કરોડ ડૉલરની આવક ઊભી કરી શકાશે.

ઘણાં લોકો પ્રૉક્સી સર્વિસ દ્વારા પોતાનું લોકેશન ચેન્જ કરી દે છે, જેથી પૈસા ન ચૂકવવા પડે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો