ફ્રેન્ચ ઓપન જીત્યા બાદ વિમ્બલ્ડન જીતવો કેમ અઘરો છે?

વીડિયો કૅપ્શન, ફ્રેન્ચ ઓપન અને વિમ્બલ્ડનમાં શું છે તફાવત?

ફ્રેન્ચ ઓપન ટેનિસ ટુર્નામેન્ટ જીત્યા પછી ગણતરીનાં અઠવાડિયાં બાદ વિમ્બલ્ડનમાં પણ સારું પ્રદર્શન કરવું એ સૌથી કપરો પડકાર છે.

વર્ષ 1969માં ઑસ્ટ્રેલિયન ટેનિસ ખેલાડી રોડ લેવરે આ સિદ્ધિ મેળવી હતી.

ત્યારબાદ અત્યાર સુધી માત્ર 9 લોકો જ આવી સિદ્ધિ મેળવી શક્યા છે.

પરંતુ આ આટલું કઠિન શા માટે છે?

ફ્રેન્ચ ઓપનનું મેદાન માટીનું હોય છે જેમાં બૉલ ઝડપથી અને ઓછી ઊંચાઈ પર ઊછળે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો