FIFA-2018 : આ સ્માર્ટ ભમરા ફૂટબૉલ રમે છે, ગોલ પણ કરે છે!
ભમરાનું મગજ ઘણું નાનું હોય છે, પણ તે ઘણા સ્માર્ટ હોય છે.
તેઓ કેટલા સ્માર્ટ છે તે તમે વીડિયોમાં જોઈ શકો છો.
તેમની સ્માર્ટનેસ ચકાસવા માટે એક પ્રયોગ કરવામાં આવ્યો હતો.
જેમાં તેમને એક અલગ માહોલમાં રાખવામાં આવ્યા. આ પ્રયોગમાં તેમણે ફૂટબૉલ રમીને બતાવ્યું અને ગોલ પણ કર્યો.
જુઓ આ ભમરા આવું કઈ રીતે કરી શકે છે? તેમનામાં આવી ક્ષમતા કઈ રીતે વિકસે છે તે પણ પસપ્રદ છે.
અહેવાલ માટે જુઓ આ વીડિયો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો