You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શું તમને ખબર છે કે વરસાદ કેવી રીતે આવે છે?
હાલમાં પડી રહેલી કાળઝાળ ગરમીથી લોકો પરેશાન થઈ એવું બોલતા સાંભળવા મળતા હશે કે હવે વરસાદ આવે તો સારું, પરંતુ તમને ક્યારેય સવાલ થયો છે કે પૃથ્વી પર વરસાદ આવે છે કેવી રીતે?
અહીં સરળ ભાષામાં સમજો વરસાદ આવવાની સમગ્ર પ્રક્રિયા.
ભારતમાં વરસાદ ભરેલા વાદળો પ્રશાંત મહાસાગરની લાંબી મુસાફરી કરી પહોંચે છે.
આ વીડિયોમાં આપ પણ બનો આ સફરના સાક્ષી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો