આ છે સૌથી વધુ કમાણી કરનાર ખેલાડીઓ
2018માં સૌથી વધુ કમાણી કરનાર ખેલાડીઓની યાદી તાજેતરમાં જ જાહેર કરાઈ છે, જેમાં ટોચના 100 ખેલાડીઓના નામ આપવામાં આવ્યા છે.
આ યાદીમાં એવા પણ ખેલાડીનું નામ સામેલ છે કે જેની એક દિવસની કમાણી 18 અબજ કરતાં વધારે હોય, પણ ચોંકાવનારી બાબત એ પણ છે કે આ યાદીમાં એક પણ મહિલા ખેલાડીનું નામ નથી.
ગત વર્ષે જાહેર કરાયેલી યાદીમાં સેરેના વિલિયમ્સનું નામ પણ હતું, પણ આ વર્ષે તેઓ આ યાદીમાં નથી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો