મહિલાઓ સામે થતી હિંસા સામે અવાજ ઉઠાવવા ફોટોગ્રાફરનું અવનવું અભિયાન

વીડિયો કૅપ્શન, મહિલાઓ સામે થતી હિંસા સામે અવાજ ઉઠાવવા ફોટોગ્રાફરનું અવનવું અભિયાન

ભારત સરકારના આંકડાઓ અનુસાર, દેશમાં દર 15 મિનિટે એક બળાત્કાર નોંધાય છે. મહિલાઓ માટે કોઈ પણ જગ્યા સંપૂર્ણ સુરક્ષિત નથી.

દેશમાં મહિલાઓની સુરક્ષા અને તેમની સાથે થતી હિંસા ઉપરાંત મહિલાઓના અધિકાર મામલે એક ફોટોગ્રાફરે અલગ પ્રકારનું અભિયાન હાથ ધર્યું છે.

આ અભિયાન હેઠળ મહિલાઓ ગાયનું માસ્ક પહેરી એક સવાલ પૂછી રહી છે? શું તમારી પાસે આ સવાલનો જવાબ છે?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો