આરોગ્ય : શું મહિલાઓ પુરુષો કરતાં તંદુરસ્ત હોય છે?
દરેક વ્યક્તિ લાંબુ આયુષ્ય ઇચ્છતું હોય છે, પણ શું તમને ખબર છે કોનું આયુષ્ય લાંબુ હોય છે.
એક સંશોધન મુજબ મહિલાઓ પુરુષો કરતાં લાંબુ જીવે છે. તો શું મહિલાઓ પુરુષો કરતાં વધુ તંદુરસ્ત હોય છે?
જાણો કયા પરિબળો પુરુષોના આયુષ્યને અસર કરે છે. જાણો મહિલાઓનું આયુષ્ય કેમ લાંબુ હોય છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો