‘સ્કૂલમાં બધાય મને પાકિસ્તાની કહેતા હતા’

વીડિયો કૅપ્શન, ‘ભારતમાં દલિત અને મુસ્લિમ હોવું એટલે શું’

પટણાથી સીટુ તિવારી અને લખનૌથી સમીર આત્મજ મિશ્રએ 8થી 12 વર્ષના સ્કૂલે જતાં કેટલાંક મુસ્લિમ બાળકો સાથે વાતચીત કરી હતી. આ બાળકોનાં અનુભવ અહીં વર્ણવ્યા છે.

આ વીડિયો બીબીસીની દલિત મુસ્લિમ શ્રેણીના ભાગરૂપ છે.

અવાજ- આસ્થા પારસ જ્હા

ચિત્રાંકન- પુનિત બરનાલા

એનિમેશન- નિકિતા દેશપાંડે

આ શ્રેણીની વધુ સ્ટોરીઝ અહીં વાંચો

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો