You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મહારાષ્ટ્ર : જ્યારે એક હિંદુ મસ્જિદમાં ગયો
દેશમાં કોમી રખમાણોનો ઇતિહાસ ઘણો દર્દનાક રહ્યો છે. આગામી પેઢીને ભવિષ્યમાં આવા દર્દમાંથી પસાર ન થવું પડે તે માટે મુસલમાનોનું એક જૂથ ઉમદા કાર્ય કરી રહ્યું છે.
આ જૂથ મુસ્લિમ ધર્મ અને તેના રિવાજો બાબતે પ્રવર્તતી ગેરમાન્યતાઓ દૂર કરવા કામ કરે છે.
'જમાન-એ-ઇસ્લામી હિંદ' બિન-મુસ્લિમ લોકોને મસ્જિદની મુલાકાત લેવા માટે આમંત્રે છે.
જાણો આ જૂથ દ્વારા મળેલું આમંત્રણ સ્વીકારને મસ્જિદની મુલાકાત લેનારા 20 વર્ષીય યુવકના અનુભવ.
વધુ અહેવાલ માટે જુઓ આ વીડિયો.
બીબીસી મરાઠી સેવાના જાહ્નવી મૂળેનો રિપોર્ટ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો