તમને ખબર છે કે ઝૂમાં પ્રાણીઓને ઉનાળાની ગરમીથી કેવી રીતે રાહત અપાય છે?
ઉનાળાની ગરમીથી લોકો પરેશાન થઈ જતા હોય ત્યારે ઝૂમાં રહેલાં પ્રાણીઓનું શું થતું હશે?
અમદાવાદના કાંકરિયામાં આવેલા ઝૂમાં પ્રાણીઓ ગરમીથી ત્રાસી જાય છે.
અહીં કેટલાંક પ્રાણીઓને પાણી છાંટીને ગરમીથી રાહત આપવામાં આવે છે. પરંતુ દરેક પ્રાણીઓને પાણી દ્વારા ગરમીથી રાહત આપી શકાતી નથી.
જેથી ઉનાળો આવતાની સાથે જ અહીં ઝૂમાં પ્રાણીઓને ગરમીથી રાહત આપવા માટે શરૂ થાય છે અલગઅલગ પદ્ધતિઓ.
ત્યારે તમે જાણો કે કેવી રીતે પ્રાણીઓને ગરમીથી રાહત અપાય છે?
રિપોર્ટ - સાગર પટેલ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો