ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ થયાં ત્યારનો દુર્લભ વીડિયો

વીડિયો કૅપ્શન, ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ થયા ત્યારનો દુર્લભ વીડિયો

ગુજરાત અને મહારાષ્ટ્ર બન્ને મુંબઈને પોતાની પાસે રાખવા ઇચ્છતા હતા.

જેના લીધે એ વખતે ઉગ્ર આંદોલન થયું હતું. પરંતુ એ સમયે વડાપ્રધાન જવાહરલાલ નહેરુની ઇચ્છા કંઈક અલગ જ હતી.

આ વીડિયોમાં જુઓ કેવી રીતે થઈ હતી ગુજરાતની સ્થાપના અને મુંબઈ માટે જવાહરલાલ નહેરુની શું હતી યોજના...

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો