ઓલિવ રિડલે કાચબા ભારતના દરિયા કિનારે પહોંચ્યા

વીડિયો કૅપ્શન, ઓલિવ રિડલે કાચબાનો સમુહાત્મક કાફલો પહોંચ્યો ભારતમાં

ઓલિવ રિડલે પ્રજાતિના કાચબા ભારતીય રાજ્ય ઓડિશાના રુષિકુલ્યા બીચ પર એક વર્ષ પછી આવી પહોંચ્યાં છે.

આ પ્રજાતિના કાચબા દુનિયાના સૌથી નાના દરિયાઈ કાચબામાંથી એક છે.

દર વર્ષે 4.1 કિલોમીટર વિસ્તારમાં આશરે 3 લાખ કાચબા પોતાના ઈંડાં મૂકે છે. પરંતુ તેમાંથી જીવિત રહી શકતા કાચબાનો આંકડો ખૂબ ઓછો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો